Saturday, December 3, 2022
spot_img

કરણી સમાજના આગેવાનના કેસરિયા, રાજ શેખાવત ભાજપમાં જોડાશે

ગુજરાત વિધાનસભાન ચૂંટણીની મતદાન પ્રક્રિયાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર માટે ખુદ વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. ત્યાં બીજી તરફ રાજકીય પક્ષોમાં જોડાવાનો દોર પણ યથાવત છે. ત્યારે હવે કરણી સેનાના રાજ શેખાવત આજે ભાજપમાં જોડાવાના છે.

ગાંધીનગરમાં ચૂંટણી પહેલા વિવિધ આગેવાનો ભાજપમાં જોડાશે. કરણી સેનાના રાજ શેખાવત આજે ભાજપમાં જોડાશે. આ તમામ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. જમાલપુર-ખાડિયા વિસ્તાર માટે પ્રચાર કરી શકે છે. જમાલપુર-ખાડિયા સીટમાં સમાવિષ્ટ મારવાડી,ક્ષત્રિય સમાજમાં પ્રભુત્વ ધરાવે છે. તાજેતરમાં જ રાજ શેખાવત ડી. જી. વણઝારા સાથે રાજનીતિક પક્ષમાં સાથે જોવા મળ્યા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,589FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles